સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરેખર ચુક્વેલું કારખાના ખર્ચ ₹ 10,000, વસૂલાતનો દર પ્રત્યક્ષ મજૂરીના 50%, પ્રત્યક્ષ મજૂરી ₹ 25,000 છે, તો તે શું ગણાશે ? એક પણ નહીં ₹ 2,500 ઓછી વસૂલાત ₹ 2,500 વધુ વસૂલાત ₹ 10,000 ખરેખર વસૂલાત એક પણ નહીં ₹ 2,500 ઓછી વસૂલાત ₹ 2,500 વધુ વસૂલાત ₹ 10,000 ખરેખર વસૂલાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ કંપની માટે ___ છે. અનામત એક પણ નહીં આવક ખોટ અનામત એક પણ નહીં આવક ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેમાંથી કઈ ભૂલ કાચા સરવૈયા વડે જાણી શકાતી નથી ? ખાતામાં ખોટી બાજુએ ખતવણીની ભૂલ ખાતામાં બેવડી રકમથી ખતવણી સંપૂર્ણ ભુલાઈ જવાની ભૂલ (વિસરચૂકની ભૂલ) ખોટી રકમની ખતવણી ખાતામાં ખોટી બાજુએ ખતવણીની ભૂલ ખાતામાં બેવડી રકમથી ખતવણી સંપૂર્ણ ભુલાઈ જવાની ભૂલ (વિસરચૂકની ભૂલ) ખોટી રકમની ખતવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપનીના શેર ખરીદવા માટે કરેલી રોકડની ચુકવણી ___ પ્રવૃત્તિ હેઠળ આવે છે. નાણાંકીય એક પણ નહીં રોકાણ કામગીરી નાણાંકીય એક પણ નહીં રોકાણ કામગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર 1969માં કેટલી બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું. 24 22 14 16 24 22 14 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડા ખરીદ પધ્ધતિમાં કુલ વ્યાજ = ___ રોકડ કિંમત કરાર કિંમત - રોકડ કિંમત રોકડ કિંમત + કરાર કિંમત રોકડ કિંમત - કરાર કિંમત રોકડ કિંમત કરાર કિંમત - રોકડ કિંમત રોકડ કિંમત + કરાર કિંમત રોકડ કિંમત - કરાર કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP