ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? મુદ્દલ, મુહૂર્ત, મુગ્ધ, મંત્ર મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહૂર્ત મંત્ર, મુદ્દલ, મુહુર્ત, મુગ્ધ મુદ્દલ, મુગ્ધ, મુહૂર્ત, મંત્ર મુદ્દલ, મુહૂર્ત, મુગ્ધ, મંત્ર મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહૂર્ત મંત્ર, મુદ્દલ, મુહુર્ત, મુગ્ધ મુદ્દલ, મુગ્ધ, મુહૂર્ત, મંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ એક નાની વાતને મોટું સ્વરૂપ આપવું એવો અર્થ આપતો નથી ? વાતનું વતેસર થવું કાગનો વાઘ થવો રામમાંથી રામકહાણી થવી પાણીમાં લીટા કરવા વાતનું વતેસર થવું કાગનો વાઘ થવો રામમાંથી રામકહાણી થવી પાણીમાં લીટા કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મારી આંખે કંકુના સૂરજ...' કાવ્ય કયા કવિનું છે ? ઉમાશંકર જોષી રાવજી પટેલ સ્નેહરશ્મિ રમેશ પારેખ ઉમાશંકર જોષી રાવજી પટેલ સ્નેહરશ્મિ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જૂનું પિયર ઘર’ સોનેટ કયા છંદમાં રચાયેલું છે ? મંદાક્રાન્તા પૃથ્વી હરિગીત શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી હરિગીત શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું વાક્ય બેહૂદું છે ? હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયું શબ્દજોડકું સમાનાર્થી શબ્દ દર્શાવે છે ? વૃંદા - તુલસી હય - હાથી વિયતિ - બ્રહ્મા શરટ - કાગડો વૃંદા - તુલસી હય - હાથી વિયતિ - બ્રહ્મા શરટ - કાગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP