ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : 'હું આજે પણ એમની હાજરી અનુભવી શકું છું.' હું પણ છું હાજરી હું પણ છું હાજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદ-પદ વચ્ચેનો સંબંધ ધરાવતી વિભક્તિ કઈ છે ? અધિકરણ સંબંધ કર્તા કર્મ અધિકરણ સંબંધ કર્તા કર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્યમાં વિશેષણ શોધો : કરુણ ગીતો સાંભળી તે બેસી ગયો. કરુણ સાંભળી તે ગીતો કરુણ સાંભળી તે ગીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શર્વરી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? શ્યામા રજની સમીર વલ્લભા શ્યામા રજની સમીર વલ્લભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સર્જન' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. ડોક્ટર સંહાર સંસ્કારી લીલા ડોક્ટર સંહાર સંસ્કારી લીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ કહેવત સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ આપતી નથી ? દોરડી બળે પણ વળ ન મૂકે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય લોભે લક્ષણ જાય દોરડી બળે પણ વળ ન મૂકે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય લોભે લક્ષણ જાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP