ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'આંખનો એકમાત્ર વૈભવ તે ગરમાળો.' ઉત્પ્રેક્ષા ઉપમા વર્ણાનુપ્રાસ રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વર્ણાનુપ્રાસ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પતિયાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પતિનો મિત્ર પ્રમાણ વિશ્વાસ પતન પતિનો મિત્ર પ્રમાણ વિશ્વાસ પતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોકોને સારા-નરસાનું ભાન હોવું જોઈએ. - રેખાંકિત પદમાં કયું વિરામચિહ્ન છે ? મધ્યબિંદ ગુરુરેખા યોજક લોપચિહ્ન મધ્યબિંદ ગુરુરેખા યોજક લોપચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહ્યાગરો વિશાલ પાંચમાં વ્યાખ્યાનમાં પણ ચૂપચાપ બેસી રહે છે. - વાક્યમાંથી ક્રિયાવિશેષણ શોધો. નથી પાંચમાં કહ્યાગરો ચૂપચાપ નથી પાંચમાં કહ્યાગરો ચૂપચાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોષના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? મન્વંતર, મસ્તક, મંતવ્ય, માર્ચ મંતવ્ય, મન્વંતર, મસ્તક, માર્ચ મસ્તક, માર્ચ, મન્વંતર, મંતવ્ય માર્ચ, મન્વંતર, મંતવ્ય, મસ્તક મન્વંતર, મસ્તક, મંતવ્ય, માર્ચ મંતવ્ય, મન્વંતર, મસ્તક, માર્ચ મસ્તક, માર્ચ, મન્વંતર, મંતવ્ય માર્ચ, મન્વંતર, મંતવ્ય, મસ્તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાઓ : ટપાલપેટી તત્પુરુષ મધ્યમપદલોપી સમાસ ઉપપદ બહુવ્રીહી તત્પુરુષ મધ્યમપદલોપી સમાસ ઉપપદ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP