ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : 'દેવો ને માનવોનાં મધુમિલન તણા સ્થાન સંકેત જેવો.' સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત મનહર ચોપાઈ સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત મનહર ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. વિજ્ઞાન વ્ + ઈ + જ્ઞા + આ + ન્ + અ વ્ + ઈ + જ્ + ન્ + આ + ન્ + અ આપેલ પૈકી એક પણ નહીં વ્ + ઈ + જ્ઞ્ + આ + ન્ + અ વ્ + ઈ + જ્ઞા + આ + ન્ + અ વ્ + ઈ + જ્ + ન્ + આ + ન્ + અ આપેલ પૈકી એક પણ નહીં વ્ + ઈ + જ્ઞ્ + આ + ન્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં'- પંક્તિ કયા છંદમાં છે ? હરિગીત મંદાક્રાન્તા હરિણી પૃથ્વી હરિગીત મંદાક્રાન્તા હરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કાન ફૂંકવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ? ભંભેરણી કરવી કાનાફૂસી કરવી કાનમાં ફૂંક મારવી નિંદા કરવી ભંભેરણી કરવી કાનાફૂસી કરવી કાનમાં ફૂંક મારવી નિંદા કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સ્પષ્ટ" ની વિરુદ્ધમાં કોણ બેઠું છે ? વિસ્તૃત સંક્ષિપ્ત જૂઠું સંદિગ્ધ વિસ્તૃત સંક્ષિપ્ત જૂઠું સંદિગ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તું અહી શું લઈને આવેલો ? વાક્યમાં લીટી દોરેલ શબ્દ કયા પ્રકારનું સર્વનામ છે. પ્રશ્નવાચક દર્શક સાપેક્ષ અનિશ્ચયવાચક પ્રશ્નવાચક દર્શક સાપેક્ષ અનિશ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP