ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? અર્ધનિમીલીત અર્ધનિમીલિત અર્ધનીમિલિત અર્ધનીમિલીત અર્ધનિમીલીત અર્ધનિમીલિત અર્ધનીમિલિત અર્ધનીમિલીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉચ્ચારની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે ? છ ગ જ ચ છ ગ જ ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી કયો સાચો છે ? નખશિખ - બહુવ્રીહી પંકજ - તત્પુરુષ ત્રિકાળ - ઉપપદ ટાઈમટેબલ - દ્વંદ્વ નખશિખ - બહુવ્રીહી પંકજ - તત્પુરુષ ત્રિકાળ - ઉપપદ ટાઈમટેબલ - દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય ? સરપાવ પારિતોષિક સાલિયાણું ઈનામ સરપાવ પારિતોષિક સાલિયાણું ઈનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ? ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર હું પણાનો ભાર - સ્વાભિમાન દુઃખનો પોકાર - આર્તનાદ નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર હું પણાનો ભાર - સ્વાભિમાન દુઃખનો પોકાર - આર્તનાદ નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "બારણે હાથી ઝૂલવા" રૂઢિપ્રયોગનો અર્થ આપો ? ખૂબ ગરીબ હોવુ ગજા ઉપરાંતનો ખર્ચ કરવો હાથી પાળવો ખૂબ શ્રીમંત હોવુ ખૂબ ગરીબ હોવુ ગજા ઉપરાંતનો ખર્ચ કરવો હાથી પાળવો ખૂબ શ્રીમંત હોવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP