ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવતનો અર્થ લખો : 'આંગળીથી નખ વેગળા.' પોતાનાં પારકાં ન બને. આંગળીમાં નખ વધે છે. નખ આંગળી સાથે જોડાતા નથી. પારકાં પોતાનાં ન બને. પોતાનાં પારકાં ન બને. આંગળીમાં નખ વધે છે. નખ આંગળી સાથે જોડાતા નથી. પારકાં પોતાનાં ન બને. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સમાજમાંથી કયો સામાસિક શબ્દ મધ્યમપદલોપી નથી ? મહત્વાકાંક્ષા ભરસભા અનુભવજ્ઞાન ટપાલપેટી મહત્વાકાંક્ષા ભરસભા અનુભવજ્ઞાન ટપાલપેટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના તળપદા-શિષ્ટરૂપના જોડકાં પૈકી કયો વિકલ્પ ખોટો છે ? વેળા - વળવું વરતવું - ઓળખવું વટે - ઓળંગે વેંતબારી - નજીક વેળા - વળવું વરતવું - ઓળખવું વટે - ઓળંગે વેંતબારી - નજીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. બિંદુ બ્ + ઉ + ન્ + દ્ + અ બ્ + ઈ + ન્ + દ્ + ઊ બ્ + ઈ + ન્ + દ્ + ઉ્ બ્ + ઈ + ન્ + દ્ + ઉ બ્ + ઉ + ન્ + દ્ + અ બ્ + ઈ + ન્ + દ્ + ઊ બ્ + ઈ + ન્ + દ્ + ઉ્ બ્ + ઈ + ન્ + દ્ + ઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.તટ ટાણું તૂટ કાંઠો ઝટ ટાણું તૂટ કાંઠો ઝટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તત્વમસિ' શબ્દનો સાચો અર્થ જણાવો. તે આત્મા તું જ છે. એકને જાણવાથી બાકી બધાનું જ્ઞાન થઈ જાય છે. સત્ય બોલવું એ જ સાચો ધર્મ છે. સત્ તત્વ આત્મા છે. તે આત્મા તું જ છે. એકને જાણવાથી બાકી બધાનું જ્ઞાન થઈ જાય છે. સત્ય બોલવું એ જ સાચો ધર્મ છે. સત્ તત્વ આત્મા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP