ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'નાનાંમોટાં પક્ષીઓ આકાશમાં ઊડે છે.' પક્ષીઓ છે ઊડે નાનાંમોટાં પક્ષીઓ છે ઊડે નાનાંમોટાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ છે : પશુને ખાવાનું અનાજ વાંસણી ધોડાર કુંજાર જોગાણ વાંસણી ધોડાર કુંજાર જોગાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાછરડું ગાયને બરાબર ધાવે છે. - રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. સ્થળવાચક પ્રમાણવાચક રીતિવાચક નિષેધવાચક સ્થળવાચક પ્રમાણવાચક રીતિવાચક નિષેધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો. - "મહોર્મિ" મહા + ઊર્મિ મહા + ઊર્મી મહા + ઉર્મી મહા + ઉર્મિ મહા + ઊર્મિ મહા + ઊર્મી મહા + ઉર્મી મહા + ઉર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વિકલ્પો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? ગુણિભુત ગુણીભૂત ગુણીભુત ગૂણીભૂત ગુણિભુત ગુણીભૂત ગુણીભુત ગૂણીભૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી શબ્દભંડોળમાં કઈ ભાષાનો ફાળો નથી ? ફારસી ફ્રેન્ચ અરબી પોર્ટુગીઝ ફારસી ફ્રેન્ચ અરબી પોર્ટુગીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP