ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉછંગ' નો સાચો પર્યાય લખો. મૃદુલ પુષ્કળ પિવાડી ખોળો મૃદુલ પુષ્કળ પિવાડી ખોળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ 'આંખ' નો પર્યાયવાચી નથી ? નયન ચક્ષુ નેત્ર વ્યોમ નયન ચક્ષુ નેત્ર વ્યોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તુમડીના કાંકરા' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? સમજી ન શકાય તેવી વાત પડતી આવવી તંગી હોવી વગર મહેનતે વિધ્ન ટાળવું સમજી ન શકાય તેવી વાત પડતી આવવી તંગી હોવી વગર મહેનતે વિધ્ન ટાળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ? આદિત પદ પર્યાયવાચી વિરુદ્ધાર્થી પ્રશ્નવાચક આદિત પદ પર્યાયવાચી વિરુદ્ધાર્થી પ્રશ્નવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ લખો : રિપુ રાક્ષસ મિત્ર સીધું અરિ રાક્ષસ મિત્ર સીધું અરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નાક-લીટી તાણવી' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. જીવ કરવી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા ભૂલનો સ્વીકાર કરવો અત્યંત દીનપણે શરણે જવું જીવ કરવી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા ભૂલનો સ્વીકાર કરવો અત્યંત દીનપણે શરણે જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP