ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના તળપદા-શિષ્ટરૂપના જોડકાં પૈકી કયો વિકલ્પ ખોટો છે ? વેંતબારી - નજીક વેળા - વળવું વરતવું - ઓળખવું વટે - ઓળંગે વેંતબારી - નજીક વેળા - વળવું વરતવું - ઓળખવું વટે - ઓળંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી રીતે સંધિ થઈ હોય તેવો વિકલ્પ શોધો. આર્ય + આવર્ત = આર્યવર્ત માલા + ઉપમા = મલોપમા ગંગા + ઉદક = ગંગોદક વાત + અનુકૂળ = વાતાનુકૂલ આર્ય + આવર્ત = આર્યવર્ત માલા + ઉપમા = મલોપમા ગંગા + ઉદક = ગંગોદક વાત + અનુકૂળ = વાતાનુકૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી દર્શાવો. પ્રતિતિ પ્રતિતી પ્રતીતી પ્રતીતિ પ્રતિતિ પ્રતિતી પ્રતીતી પ્રતીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હમણાં, રોજ, સાંજે વગેરે આવ્યોયો કયું ક્રિયાવિશેષણ દર્શાવે છે ? રીતીવાચક કાળવાચક એકેય નહીં સ્થળવાચક રીતીવાચક કાળવાચક એકેય નહીં સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓએ ઘણા વૃક્ષ જોયાં, થોડાંક કાપી નાખ્યાં.-વાક્યમાં કયો શબ્દ પ્રમાણવાચક વિશેષણ છે ? ઘણાં થોડાંક વૃક્ષ કાપી નાખ્યાં ઘણાં થોડાંક વૃક્ષ કાપી નાખ્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - અંગુઠા પાસેની આંગળી દ્વિતીયા પ્રથમી તર્જની અનામીકા દ્વિતીયા પ્રથમી તર્જની અનામીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP