ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના તળપદા શિષ્ટરૂપના જોડકાં પૈકી કયો વિકલ્પ સાચો છે ? પેઠે - સાંજે રાસ - મેળ નથ - સ્પષ્ટ અનભે - રૂવાડે પેઠે - સાંજે રાસ - મેળ નથ - સ્પષ્ટ અનભે - રૂવાડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહેનત કરે કોઈકને એનું ફળ લઈ જાય બીજા' - એવો અર્થ ધરાવતી કહેવતોમાં કયું જૂથ અસંગત છે ? કમાય ટોપી વાળા ને ઉડાવે ધોતીવાળા - રામનું સપનું ભરતને ફળ્યું ભેંસ ચારે ભાણાજી અને વરત ખાય વહાલિયો - નીચી બોરડી સૌ કોઈ ઝૂડે ખોદે ઉંદરને ભોગવે ભોરિંગ - આંધળુ દળે ને કૂતરુ ચગળે વાવનાર વાવે ને લણે લવજી - વાવનાર વાવેને લણે બીજા કમાય ટોપી વાળા ને ઉડાવે ધોતીવાળા - રામનું સપનું ભરતને ફળ્યું ભેંસ ચારે ભાણાજી અને વરત ખાય વહાલિયો - નીચી બોરડી સૌ કોઈ ઝૂડે ખોદે ઉંદરને ભોગવે ભોરિંગ - આંધળુ દળે ને કૂતરુ ચગળે વાવનાર વાવે ને લણે લવજી - વાવનાર વાવેને લણે બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રાધા કહે, ‘કાના પેલી સાથે ન બોલતો'. રેખાંકિત શબ્દમાં કયા પ્રકારનું સર્વનામ છે ? એક પણ નહીં પુરુષવાચક વ્યક્તિવાચક દર્શકવાચક એક પણ નહીં પુરુષવાચક વ્યક્તિવાચક દર્શકવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનભે શબ્દનું શિષ્ટરૂપ લખો. કાયર ડરપોક નિર્ભય ભયભીત કાયર ડરપોક નિર્ભય ભયભીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.પૂરીઓ વણતા વણતા મેં કહ્યું. ભૂતકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___ જેવું કર્મ તેવું ફળ મારા ભક્તનો કદી નાશ થતો નથી. ત્યાગ કરો અને સુખ ભોગવો વહેમ રાખનારનો વિનાશ થાય છે. જેવું કર્મ તેવું ફળ મારા ભક્તનો કદી નાશ થતો નથી. ત્યાગ કરો અને સુખ ભોગવો વહેમ રાખનારનો વિનાશ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP