ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ડોહા વાડી ખેતરમાં કામ કરે છે. - રેખાંકિત પદ કઈ વિભક્તિ દર્શાવે છે ? ષષ્ઠી સપ્તમી પ્રથમા ચતુર્થી ષષ્ઠી સપ્તમી પ્રથમા ચતુર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : "ઉચ્ચાર" ઉ + ચાર ઉચ્ચ + આર ઉર્ + ચાર ઉદ્ + ચાર ઉ + ચાર ઉચ્ચ + આર ઉર્ + ચાર ઉદ્ + ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્યમાના દર્શાવેલા શબ્દો પૈકી કયો શબ્દ 'જાતિવાચક સંજ્ઞા' દર્શાવે છે ? પર્વત ઊંચા હવા ઉપર પર્વત ઊંચા હવા ઉપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે પૈકી સાચી જોડણી કઈ છે ? તિલાંજલિ તિલાંજલી તીલાંજલી તીલાંજલિ તિલાંજલિ તિલાંજલી તીલાંજલી તીલાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : રઘુ + ઉત્તમ રઘુત્તમ રઘોત્તમ રઘૂતમ રઘૂત્તમ રઘુત્તમ રઘોત્તમ રઘૂતમ રઘૂત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદભ્રષ્ટ કયો સમાસ છે ? કર્મધારય ઉપપદ તત્પુરુષ દ્વિગુ કર્મધારય ઉપપદ તત્પુરુષ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP