ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ વિભક્તિ ક્રિયાનું સાધન, રીત, માધ્યમ કે કારણ દર્શાવે છે ? ચતુર્થી વિભક્તિ તૃતીયા વિભક્તિ દ્વિતીયા વિભક્તિ પ્રથમા વિભક્તિ ચતુર્થી વિભક્તિ તૃતીયા વિભક્તિ દ્વિતીયા વિભક્તિ પ્રથમા વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોભિયો લટકી પડ્યો વાક્યમાં કર્તાપદ લોભિયો શું છે ? સર્વનામ વિશેષણ સંજ્ઞા કૃદંત સર્વનામ વિશેષણ સંજ્ઞા કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? મિજબાની મિજબાનિ મીજબાની મીજબાનિ મિજબાની મિજબાનિ મીજબાની મીજબાનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હાથી' માટે કયો પર્યાય સાચો છે ? કુંજર હથ્થ કંથા મૃગેશ કુંજર હથ્થ કંથા મૃગેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'દાબી ન શકાય એવું.' અભિભૂત અદ્ભુત અનુસ્યૂન અદમ્ય અભિભૂત અદ્ભુત અનુસ્યૂન અદમ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી પૂર્વપ્રત્યય ન લાગ્યો હોય તેવો વિકલ્પ પસંદ કરો. નિરાકાર રસિક પરિતૃપ્તિ નિશ્ચિંત નિરાકાર રસિક પરિતૃપ્તિ નિશ્ચિંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP