ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ? રોશની આવી પણ એ ન આવી. માંદો માણસ સુતો હોય તો એને જગાડવો ન જોઈએ. તમે આવો તો વાત કંઈ જામે. એ અને રોશની આવ્યા પણ ખરા. રોશની આવી પણ એ ન આવી. માંદો માણસ સુતો હોય તો એને જગાડવો ન જોઈએ. તમે આવો તો વાત કંઈ જામે. એ અને રોશની આવ્યા પણ ખરા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'એક ___ ને એવી ટેવ' ગમાર ડફોળ હોશિયાર મૂરખ ગમાર ડફોળ હોશિયાર મૂરખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. કુંવર રડી પડી. કુંવરથી રડી પડાય છે. કુંવર રડી પડશે. કુંવરથી રડી પડાયું. કુંવર રડશે નહીં. કુંવરથી રડી પડાય છે. કુંવર રડી પડશે. કુંવરથી રડી પડાયું. કુંવર રડશે નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, મારે એમને ત્યાં જવાનું છે' પરિમાણવાચક શરતવાચક સમુચ્યવાચક અવતરણવાચક પરિમાણવાચક શરતવાચક સમુચ્યવાચક અવતરણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી પ્રેરકવાક્ય શોધીને લખો. તે બધા દાખલા ગણશે તેને બધાં દાખલા ગણવા પડશે તેણે બધા દાખલા ગણ્યા તેણે દાખલા ગણાવડાવ્યા તે બધા દાખલા ગણશે તેને બધાં દાખલા ગણવા પડશે તેણે બધા દાખલા ગણ્યા તેણે દાખલા ગણાવડાવ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ગળામાં જોતરું ઘાલવું" તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે ? પીડા વળગાડવી, જંજાળમાં પડવું સમ ખાવા ગળું રુંધાવું વિશ્વાસઘાત કરવો પીડા વળગાડવી, જંજાળમાં પડવું સમ ખાવા ગળું રુંધાવું વિશ્વાસઘાત કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP