ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી પ્રેરકવાક્ય શોધીને લખો. તેણે બધા દાખલા ગણ્યા તે બધા દાખલા ગણશે તેણે દાખલા ગણાવડાવ્યા તેને બધાં દાખલા ગણવા પડશે તેણે બધા દાખલા ગણ્યા તે બધા દાખલા ગણશે તેણે દાખલા ગણાવડાવ્યા તેને બધાં દાખલા ગણવા પડશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ એ અપેક્ષિત ઈચ્છનીય લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યારે ઉદભવતો આવેગ છે. હતાશા વ્યગ્રતા સંઘર્ષ આનંદ હતાશા વ્યગ્રતા સંઘર્ષ આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "હમણાં ડોક્ટર આવીને ઇન્જેક્શન આપી દેશે એટલે સારું થઈ જશે" વાક્યોમાં સંયોજક શોધો. ને હમણાં એટલે દેશે ને હમણાં એટલે દેશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ? નિર + દોષ નિ + દોષ ની: + દોષ નિ: + દોષ નિર + દોષ નિ + દોષ ની: + દોષ નિ: + દોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : સાંકડી શેરીમાં સસરા સામા મળ્યા રે. શ્લેષ વર્ણાનુપ્રાસ રૂપક ઉપમા શ્લેષ વર્ણાનુપ્રાસ રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વાકુચૂકુ' શબ્દમાં અનુસ્વાર કયા અક્ષર પર આવશે ? ચૂ ચારે અક્ષર પર વા કુ, કુ ચૂ ચારે અક્ષર પર વા કુ, કુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP