ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ધાતુ સાથે 'આવડાવ' પ્રત્યય લાગીને કઈ રચના બને છે ? પુનઃપ્રેરક ભાવે કર્તરિ કર્મણી પુનઃપ્રેરક ભાવે કર્તરિ કર્મણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેને જોઈ જોઈને હવે થાકી ગઈ છું. - કૃદંત ઓળખાવો. વર્તમાનકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત સામાન્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત સામાન્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહોત્સવ' શબ્દનો સમાસ ઓળખાવો. બહુવ્રીહી કર્મધારય મધ્યમપદલોપી ઉપપદ બહુવ્રીહી કર્મધારય મધ્યમપદલોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો. કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સરંગટ' શબ્દનો અર્થ જણાવો. મિથ્યાભિમાની તાબે થયેલ શ્યામવર્ણવાળી ઘૂંઘટવાળી મિથ્યાભિમાની તાબે થયેલ શ્યામવર્ણવાળી ઘૂંઘટવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉદગ્રીવ દ્રષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે' - પંક્તિનો છંદ ઓળખાવો. વસંતતિલકા ઉપજાતિ અનુષ્ટુપ શિખરિણી વસંતતિલકા ઉપજાતિ અનુષ્ટુપ શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP