ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અપ્સરા તો અપ્સરા જ ને !' - આ વિધાનમાં કયો અલંકાર છે ? વ્યતિરેક અનન્વય રૂપક વ્યાજસ્તુતિ વ્યતિરેક અનન્વય રૂપક વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : સાંકડી શેરીમાં સસરા સામા મળ્યા રે. વર્ણાનુપ્રાસ શ્લેષ ઉપમા રૂપક વર્ણાનુપ્રાસ શ્લેષ ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પચ્ચીસ વ્યક્તિનું એક એવા ત્રણ જૂથ બનાવીશું. ત્રણ વ્યક્તિ જૂથ પચ્ચીસ ત્રણ વ્યક્તિ જૂથ પચ્ચીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિ કયા છંદમાં છે તે લખો.વહેંચી લેવો હા, જન જન મહીં સ્નેહ નકરો ! પૃથ્વી હરિગીત મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી હરિગીત મંદાક્રાન્તા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યોમાં નીપાતનો પ્રયોગ ન થયો હોય તે વાક્યરચના જણાવો. કહ્યા પ્રમાણે એ આવી પહોંચ્યો તમે આવ્યા તે સારું જ કર્યું હું પણ એણી સાથે જ ભણ્યો છું એ અંતે પાસ તો થયો. કહ્યા પ્રમાણે એ આવી પહોંચ્યો તમે આવ્યા તે સારું જ કર્યું હું પણ એણી સાથે જ ભણ્યો છું એ અંતે પાસ તો થયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી દર્શાવો. પ્રતિતિ પ્રતિતી પ્રતીતિ પ્રતીતી પ્રતિતિ પ્રતિતી પ્રતીતિ પ્રતીતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP