ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પરીતોષ પરિતોશ પરિતોષ પરીતોસ પરીતોષ પરિતોશ પરિતોષ પરીતોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત' પોળ ઓસરી બાલ્કની વંડી પોળ ઓસરી બાલ્કની વંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે વાસ્તે તારે કોઈને કંઈ કહેવાનું નથી. - નામયોગી કઈ વિભક્તિનો અર્થ આપે છે ? ચોથી પાંચમી ત્રીજી છઠ્ઠી ચોથી પાંચમી ત્રીજી છઠ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું જોડકું સાચું છે ? રાવ કરવી - પ્રશંસા કરવી બીડું ઝડપવું - પડકાર ઝીલવો વિસ્મૃતિ થવી - યાદ કરવું લાલપીળા થવું - ખૂબ હસવું રાવ કરવી - પ્રશંસા કરવી બીડું ઝડપવું - પડકાર ઝીલવો વિસ્મૃતિ થવી - યાદ કરવું લાલપીળા થવું - ખૂબ હસવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "એક જ સમયમાં થઈ ગયેલું" શબ્દસમૂહનો એક શબ્દ શોધો. પૂર્ણકાલીન સમયકાલીન સમકાલીન અનુકાલીન પૂર્ણકાલીન સમયકાલીન સમકાલીન અનુકાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર. પોલકું ડોબરું ઝોકડું ખોલકું પોલકું ડોબરું ઝોકડું ખોલકું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP