ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિશદિન' શબ્દનો સમાસ જણાવો. મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી દ્વંદ્વ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અઠે દ્વારકા' એટલે ___ લાંબા વખત ધામા નાખવા અહીં જ દ્વારકા છે દ્વારકા તરફ જવું દ્વારકાની યાત્રા કરવી લાંબા વખત ધામા નાખવા અહીં જ દ્વારકા છે દ્વારકા તરફ જવું દ્વારકાની યાત્રા કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વાવે તે લણે' વાક્યમાં 'તે' સર્વનામનો પ્રકાર દર્શાવો. દર્શક અન્યોન્યવાચક ત્રીજો પુરુષ સાપેક્ષ દર્શક અન્યોન્યવાચક ત્રીજો પુરુષ સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોટી રીતે પ્રયોજાતો શબ્દપ્રયોગ જણાવો. સુપ્રભાતમ્ સુદર્શન સુપરિચિત સુસ્વાગતમ્ સુપ્રભાતમ્ સુદર્શન સુપરિચિત સુસ્વાગતમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘કોરોનાને પગલે ઘણા દેશ ભયભીત થઈ ગયા છે.' વિશેષણનો પ્રકાર ઓળખાવો. સંબંધવાચક ગુણવાચક જથ્થાવાચક દર્શકવાચક સંબંધવાચક ગુણવાચક જથ્થાવાચક દર્શકવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાં દ્રવ્યવાચક બાબતે જુદી પડતી સંજ્ઞા શોધો. બારી હેમ શરબત અડદ બારી હેમ શરબત અડદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP