ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પર્જન્ય' શબ્દનો પર્યાયવાચી જણાવો. વરસાદ ધુમ્મસ વાદળ આકાશ વરસાદ ધુમ્મસ વાદળ આકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિ ઓળખી બતાવો. રાજ + ઋષિ = રાજર્ષિ તલ્ + લીન = તલ્લીન સદ + ઉપયોગ = સદુપયોગ મન્વ + અન્તર = મન્વન્તર રાજ + ઋષિ = રાજર્ષિ તલ્ + લીન = તલ્લીન સદ + ઉપયોગ = સદુપયોગ મન્વ + અન્તર = મન્વન્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ગુફા કુહર ભેખડ બખોલ ગુફા કુહર ભેખડ બખોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ' - વાક્યોમાં નિપાત જણાવો. ફક્ત આવી જાઓ દસ ફક્ત આવી જાઓ દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "દયા-પાત્ર" શબ્દનો સમાસ ઓળખાવો. તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું વાક્ય સાચું ? દરેક વિદ્યાર્થીને... દરેક વિદ્યાર્થીઓને... દરેક-દરેક વિદ્યાર્થીઓને દરેકે વિદ્યાર્થીઓને... દરેક વિદ્યાર્થીને... દરેક વિદ્યાર્થીઓને... દરેક-દરેક વિદ્યાર્થીઓને દરેકે વિદ્યાર્થીઓને... ANSWER DOWNLOAD GUJARATI MCQ APP