ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. વિખુટું વિખૂટું વિખૂટૂ વીખૂટું વિખુટું વિખૂટું વિખૂટૂ વીખૂટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નર્મદા' સમાસ લખો. બહુવ્રીહી દ્વંદ્વ મધ્યમપદલોપી સમાસ ઉપપદ બહુવ્રીહી દ્વંદ્વ મધ્યમપદલોપી સમાસ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ પ્રમાણે કયા શબ્દોનો ક્રમ સાચો છે ? ફુલ, તપ, બગલો, નમસ્તે ઘર, ચગડોળ, ઉપર, એકલવાયુ આવળ, બાવળ, બોરડી, આજે ઉપર, એકલવાયુ, ચગડોળ, ધરમ ફુલ, તપ, બગલો, નમસ્તે ઘર, ચગડોળ, ઉપર, એકલવાયુ આવળ, બાવળ, બોરડી, આજે ઉપર, એકલવાયુ, ચગડોળ, ધરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વાવે તે લણે' વાક્યમાં 'તે' સર્વનામનો પ્રકાર દર્શાવો. દર્શક ત્રીજો પુરુષ અન્યોન્યવાચક સાપેક્ષ દર્શક ત્રીજો પુરુષ અન્યોન્યવાચક સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ? પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ તથ + અપી = તથાપિ પો + અન = પવન રજની + ઈશ = રજનીશ પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ તથ + અપી = તથાપિ પો + અન = પવન રજની + ઈશ = રજનીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અમે રે સૂકું રૂનું પૂમડું.તમે અત્તર રંગીલા રસદારઆ પંક્તિઓનો અલંકાર ઓળખાવો. વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP