ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અભિ + અંતર' શબ્દની સંધિ જોડો. અભ્યંતર અભિંતર અભિઅંતર અભ્યતંર અભ્યંતર અભિંતર અભિઅંતર અભ્યતંર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનું કયું વાક્ય ક્રિયાવિશેષણ વગરનું છે ? ઓછું બોલો, સાંભળો વધું. તેઓ જરા આરામ કરશે. તમે થોડું પીવો. પુષ્કળ નાચો. ઓછું બોલો, સાંભળો વધું. તેઓ જરા આરામ કરશે. તમે થોડું પીવો. પુષ્કળ નાચો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો - લાભાલાભ લાભ + લાભ લાભા + લાભ લાભ + અલાભ એકેય નહીં લાભ + લાભ લાભા + લાભ લાભ + અલાભ એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. કવિતામાં આપણે ફુલ બોલે છે એમ કહીએ છીએ. આપણે કહીએ એમ કવિતામાં ફૂલ બોલે છે. આપણે છીએ કવિતામાં કહીએ એમ ફૂલ બોલે છે. કવિતામાં ફૂલ બોલે છે એમ આપણે કહીએ છીએ. કવિતામાં આપણે ફુલ બોલે છે એમ કહીએ છીએ. આપણે કહીએ એમ કવિતામાં ફૂલ બોલે છે. આપણે છીએ કવિતામાં કહીએ એમ ફૂલ બોલે છે. કવિતામાં ફૂલ બોલે છે એમ આપણે કહીએ છીએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દિકરાની પૌત્રી શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દોહિત્રી સુતા પ્રપૌત્રી પુત્રપૌત્રી દોહિત્રી સુતા પ્રપૌત્રી પુત્રપૌત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : આ ઈન્દ્રાસન અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન. રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા શ્લેષ રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP