ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઘોડાગાડી' શબ્દનો સમાસ જણાવો. કર્મધારય મધ્યમપદલોપી દ્વંદ્વ દ્વિગુ કર્મધારય મધ્યમપદલોપી દ્વંદ્વ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દોડતો છોકરો લાંબો રસ્તો જોઈ ભાંગી પડ્યો. - વાક્યમાં કયા પ્રકારનું કૃદંત છે ? ભવિષ્યકૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલી પંક્તિનો સાચો અલંકાર ઓળખાવો.ઘડિયાળના કાંટા પર હાફ્યા કરે સમય. દ્રષ્ટાંત શ્લેષ સજીવારોપણ ઉપમા દ્રષ્ટાંત શ્લેષ સજીવારોપણ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : સર્વજ્ઞ તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ ઉપપદ તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : ઉચ્ચાલન ઉચ્ચ + અલન ઉદ્ + ચલન ઉદ્ + ચાલન ઉચ્ચ + અલન ઉચ્ચ + અલન ઉદ્ + ચલન ઉદ્ + ચાલન ઉચ્ચ + અલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અત્યંત' શબ્દની સંધિ છૂટી પાડો. અત્ય + અન્ત અત્ય + ન્ત અતી + અન્ત અતિ + અન્ત અત્ય + અન્ત અત્ય + ન્ત અતી + અન્ત અતિ + અન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP