ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અમે રે સૂકું રૂનું પૂમડું' - પંક્તિનો અલંકાર જણાવો. અનન્વય અપહનુતિ ઉત્પ્રેક્ષા રૂપક અનન્વય અપહનુતિ ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વિભાજિત વાક્યમાના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.એણે/ સિક્કોઓને/ પેટીમાં/ મૂકી દીધાં. 3 1 4 2 3 1 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાંગોપાંગ' -- સંધિવિગ્રહ કરો. સ + અંગ + ઊપ + અંગ સ + અંગ + ઉપ + અંગ સા + અંગ + ઉપ + અંગ સ + અંગો + ઉપ + અંગ સ + અંગ + ઊપ + અંગ સ + અંગ + ઉપ + અંગ સા + અંગ + ઉપ + અંગ સ + અંગો + ઉપ + અંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સંખ્યામેળ છંદ છે ? ચોપાઈ અનુષ્ટુપ હરિગીત સવૈયા ચોપાઈ અનુષ્ટુપ હરિગીત સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો' સગડી પ્રાયમસ ચૂલ સગડો સગડી પ્રાયમસ ચૂલ સગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઠીક છે, હવે હું જઈને કહી આવીશ. - કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? સ્વીકારવાચક સંભાવનાર્થ પ્રમાણવાચક નકરવાચક સ્વીકારવાચક સંભાવનાર્થ પ્રમાણવાચક નકરવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP