ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સુરત તું જ રડતી સૂરત' - પંક્તિનો અલંકાર જણાવો. ઉપમા યમક વ્યતિરેક શ્લેષ ઉપમા યમક વ્યતિરેક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? અર્ધનિમીલિત અર્ધનિમીલીત અર્ધનીમિલીત અર્ધનીમિલિત અર્ધનિમીલિત અર્ધનિમીલીત અર્ધનીમિલીત અર્ધનીમિલિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કો'ક દી મારા આંગણે પધારો. - રેખાંકિત પદમાં કયું વિરામચિહ્ન મુકાયું છે ? અધ્યાહાર કાકપદ યોજક ચિહ્ન લોપ ચિહ્ન અધ્યાહાર કાકપદ યોજક ચિહ્ન લોપ ચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ભરસભા’ કયો સમાસ છે ? કર્મધારય ઉપપદ બહુવ્રીહી દ્વિગુ કર્મધારય ઉપપદ બહુવ્રીહી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? મુદ્દલ, મુગ્ધ, મુહૂર્ત, મંત્ર મુદ્દલ, મુહૂર્ત, મુગ્ધ, મંત્ર મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહૂર્ત મંત્ર, મુદ્દલ, મુહુર્ત, મુગ્ધ મુદ્દલ, મુગ્ધ, મુહૂર્ત, મંત્ર મુદ્દલ, મુહૂર્ત, મુગ્ધ, મંત્ર મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહૂર્ત મંત્ર, મુદ્દલ, મુહુર્ત, મુગ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો.' - વાક્યને કર્તરિમાં ફેરવો. ગુનેગાર ઠાર મરાયો. ગુનેગારને સત્વરે ઠાર માર્યો. ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો હતો. ગુનેગાર પડે સત્વરે ઠાર મરાયો. ગુનેગાર ઠાર મરાયો. ગુનેગારને સત્વરે ઠાર માર્યો. ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો હતો. ગુનેગાર પડે સત્વરે ઠાર મરાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP