ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કદી મારી પાસે, વનવનતણાં હોત કુસુમો' - પંક્તિનો છંદ જણાવો. સ્ત્રગ્ધરા શિખરિણી વસંતતિલકા મંદાક્રાંતા સ્ત્રગ્ધરા શિખરિણી વસંતતિલકા મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ કર્મધારય છે ? જીવનયાત્રા ઘનશ્યામ દીવાદાંડી નંદકુંવર જીવનયાત્રા ઘનશ્યામ દીવાદાંડી નંદકુંવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મે પાઠ વાંચ્યો - આ વાક્યનું પ્રેરક વાક્ય લખો. મારાથી પાઠ વંચાવ્યો મારા વડે પાઠ વંચાવ્યો શિક્ષકે મારી પાસે પાઠ વંચાવ્યો મે શિક્ષકને પાઠ વંચાવ્યો મારાથી પાઠ વંચાવ્યો મારા વડે પાઠ વંચાવ્યો શિક્ષકે મારી પાસે પાઠ વંચાવ્યો મે શિક્ષકને પાઠ વંચાવ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિચાર્યું અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ - વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. થી, એ માંથી માં, એ એ, એ થી, એ માંથી માં, એ એ, એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, મારે એમને ત્યાં જવાનું છે' શરતવાચક અવતરણવાચક સમુચ્યવાચક પરિમાણવાચક શરતવાચક અવતરણવાચક સમુચ્યવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ વિભક્તિ 'છુટા પાડવાનો ભાવ' દર્શાવે છે ? કરણ અધિકરણ સંપ્રદાન અપાદાન કરણ અધિકરણ સંપ્રદાન અપાદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP