ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જે પોષતું, તે મારતું શું એ નથી ક્રમ કુદરતી' પંક્તિનો છંદ ઓળખાવો. ઝૂલણાં સવૈયા હરિગીત દોહરો ઝૂલણાં સવૈયા હરિગીત દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ ખોટો લખાયો છે ? ગ્રહશાંતિ વ્યાજબી સન્નિધિ હૃષીકેશ ગ્રહશાંતિ વ્યાજબી સન્નિધિ હૃષીકેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાઘ આસપાસ જોવાની જરાય દરકાર કરતો ન હતો.- આ વાક્યમાં આસપાસ કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? રીતિવાચક પ્રમાણવાચક સ્થળવાચક સમયવાચક રીતિવાચક પ્રમાણવાચક સ્થળવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોઈ બરાબર સાંભળશે તો બરાબર બોલી શકશે. વાક્યમાં રહેલા સંયોજકનો પ્રકાર જણાવો. વિકલ્પવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક શરતવાચક વિકલ્પવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક શરતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ ખસે નહીં તેવું સ્થિરઃ ખેચર અફર અચર અગોચર ખેચર અફર અચર અગોચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. વિપરિત વિપરીત વીપરિત વીપરીત વિપરિત વિપરીત વીપરિત વીપરીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP