ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વપુ' શબ્દનો પર્યાયવાચી જણાવો. શરીર માથું હાથ પગ શરીર માથું હાથ પગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યક્તિવાચક સંજ્ઞા નીચેનામાંથી કઈ ? દાતણ વૃક્ષ દલપતરામ ઝરણું દાતણ વૃક્ષ દલપતરામ ઝરણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___ વહેમ રાખનારનો વિનાશ થાય છે. જેવું કર્મ તેવું ફળ મારા ભક્તનો કદી નાશ થતો નથી. ત્યાગ કરો અને સુખ ભોગવો વહેમ રાખનારનો વિનાશ થાય છે. જેવું કર્મ તેવું ફળ મારા ભક્તનો કદી નાશ થતો નથી. ત્યાગ કરો અને સુખ ભોગવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નંદકુંવર શબ્દનો સમાસ જણાવો. તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ બહુવીહી તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ બહુવીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માણસનું મન અર્થાત્ અહીં-તહીં ભમતો પવન. - અહીં રહેલ ‘અર્થાત્’ સંયોજકનાં પ્રકાર જણાવો. વિકલ્પવાચક વિરોધવાચક અવતરણવાચક પર્યાયવાચક વિકલ્પવાચક વિરોધવાચક અવતરણવાચક પર્યાયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "નવરાત્રી" કયા પ્રકારનો સમાસ છે ? કર્મધારય મધ્યમપદલોપી દ્વિગુ બહુવ્રીહી કર્મધારય મધ્યમપદલોપી દ્વિગુ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP