ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધુતિ' શબ્દનો પર્યાયવાચી જાણાવો. હવા તેજ નદી વીજળી હવા તેજ નદી વીજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કોને 'ઉભયાન્વયી' તરીકે પણ ઓળખવામાં આવે છે ? નિપાત સંયોજક અનુગો નામયોગી નિપાત સંયોજક અનુગો નામયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નામના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય છે ? સર્વનામ વિશેષણ ક્રિયાપદ કૃદંત સર્વનામ વિશેષણ ક્રિયાપદ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પતિયાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. વિશ્વાસ પતન પતિનો મિત્ર પ્રમાણ વિશ્વાસ પતન પતિનો મિત્ર પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોઠે પડવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. મુશ્કેલ પરિસ્થિતિમાં રહેવું સ્વાભાવિક થઈ જવું માથે પડવું દુઃખી થઈ જવું મુશ્કેલ પરિસ્થિતિમાં રહેવું સ્વાભાવિક થઈ જવું માથે પડવું દુઃખી થઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. બેંગલુરુમાં ભારતીય ટીમનો વિજય ___ હતો. અસામઈક અણધાર્યા અવાચક અસંતોષજનક અસામઈક અણધાર્યા અવાચક અસંતોષજનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP