ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાચાં તોયે કાંચા જાણે કાચનાં બે કાચલાં' - આ પંક્તિનો અલંકાર જણાવો. રૂપક ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું સમાનાર્થી જોડકું ખોટું છે ? દુર્ધર્ષતા - કોમળતા અતીત - ભૂતકાળ વલોપાત - કલ્પાંત સંગતિ - સહવાસ દુર્ધર્ષતા - કોમળતા અતીત - ભૂતકાળ વલોપાત - કલ્પાંત સંગતિ - સહવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આંદોલિત થઈ ઉઠવું - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? આંદોલનમાં જોડાવું ભાવવિભોર થવું મેદાન છોડી જવું રોમાંચિત થઈ ઊઠવું આંદોલનમાં જોડાવું ભાવવિભોર થવું મેદાન છોડી જવું રોમાંચિત થઈ ઊઠવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેમણે અમને ઘરે બોલાવ્યા હતા પણ મેં ના પાડેલી. - વિકલ્પમાં રહેલું કયું પદ સર્વનામ નથી ? તેમણે મેં અમને ઘરે તેમણે મેં અમને ઘરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઢ - કેવો વ્યંજન છે ? મૂર્ધન્ય દન્ત્ય તાલવ્ય કંઠ્ય મૂર્ધન્ય દન્ત્ય તાલવ્ય કંઠ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવડું મોટું શહેર ? વિશેષણનો પ્રકાર કયો છે ? સંખ્યાવાચક ગુણવાચક ક્રિયાવાચક સાર્વનામિક સંખ્યાવાચક ગુણવાચક ક્રિયાવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP