ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હાથી' માટે કયો પર્યાય સાચો છે ? કંથા હથ્થ કુંજર મૃગેશ કંથા હથ્થ કુંજર મૃગેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : 'કદી નહીં કહું, મને જ સ્મરણે સદા રાખજે' મંદાક્રાન્તા હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા હરિણી પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ "યાચક"નો વિરુદ્ધાર્થી છે ? દેનાર શેઠ શ્રીમંત દાતા દેનાર શેઠ શ્રીમંત દાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અત્યંત' શબ્દની સંધિ છૂટી પાડો. અતી + અન્ત અત્ય + ન્ત અતિ + અન્ત અત્ય + અન્ત અતી + અન્ત અત્ય + ન્ત અતિ + અન્ત અત્ય + અન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, મારે એમને ત્યાં જવાનું છે' શરતવાચક સમુચ્યવાચક અવતરણવાચક પરિમાણવાચક શરતવાચક સમુચ્યવાચક અવતરણવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક જ જાતિ કે વર્ગના સ્વર જોડાય તેને ___ કહે છે. વિસર્ગ વ્યંજન વિજાતીય સજાતીય વિસર્ગ વ્યંજન વિજાતીય સજાતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP