ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિષેધાજ્ઞા' શબ્દની સંધિ છૂટી પાડો. નિષેધા + જ્ઞા નિષે + ધાજ્ઞા નિષેધ + આજ્ઞા નિષેધા + આજ્ઞા નિષેધા + જ્ઞા નિષે + ધાજ્ઞા નિષેધ + આજ્ઞા નિષેધા + આજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ મરીઝોની સેવા કરે છે. - યોગ્ય શબ્દ મૂકો. પરીચારીકા પરિચારીકા પરીચારિકા પરિચારિકા પરીચારીકા પરિચારીકા પરીચારિકા પરિચારિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યંજનના ઉચ્ચાર વખતે વધુ હવાના જથ્થાની જરૂર પડે તેને ___ કહે છે. સ્ફોટક અઘોષ મહાપ્રાણ પ્રકંપી સ્ફોટક અઘોષ મહાપ્રાણ પ્રકંપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___ જેવું કર્મ તેવું ફળ વહેમ રાખનારનો વિનાશ થાય છે. ત્યાગ કરો અને સુખ ભોગવો મારા ભક્તનો કદી નાશ થતો નથી. જેવું કર્મ તેવું ફળ વહેમ રાખનારનો વિનાશ થાય છે. ત્યાગ કરો અને સુખ ભોગવો મારા ભક્તનો કદી નાશ થતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? નીતિ નીતી નિતી નિતિ નીતિ નીતી નિતી નિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ત્, થ્, દ્, અને ધ્ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે કયા વ્યંજનના વર્ગો છે ? મૂર્ધન્ય દંત્ય ઔષ્ઠ્ય કંઠ્ય મૂર્ધન્ય દંત્ય ઔષ્ઠ્ય કંઠ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP