ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સોપારી' માટે નીચેનામાંથી કયો પર્યાય સાચો છે ? તાંબુલ રેણુ ફોફળ શ્રીફળ તાંબુલ રેણુ ફોફળ શ્રીફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આજ અંધાર ખુશ્બોભર્યો લાગતો આજ સૌરભભરી રાત સારી.’ - પ્રહલાદ પારેખની આ પંક્તિમાં કયો છંદ છે ? સવૈયા શાલિની ઝૂલણા સ્ત્રગ્ઘરા સવૈયા શાલિની ઝૂલણા સ્ત્રગ્ઘરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આ ફૂલ કેવું સુંદર છે' વાક્યના અંતે કયું ચિહ્ન મૂકશો ? પ્રશ્નચિહ્ન અવતરણ ચિહ્ન પૂર્ણવિરામ ઉદગારવાચક પ્રશ્નચિહ્ન અવતરણ ચિહ્ન પૂર્ણવિરામ ઉદગારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિષમ'ની સાચી સંધિ છોડો. વિ + સમ વિસ્ + મ વિષ્ + મ વિ + ષમ વિ + સમ વિસ્ + મ વિષ્ + મ વિ + ષમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. - ઈચ્છા કરવા યોગ્ય ઐચ્છુક ઈચ્છાયોગ્ય સ્પૃહણીય ઈચ્છિત ઐચ્છુક ઈચ્છાયોગ્ય સ્પૃહણીય ઈચ્છિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મારે આ વાયુની માંહે, કોનું રે શિલ્પ કોરવું ?’ - છંદ ઓળખાવો. અનુષ્ટુપ હરિગીત ચોપાઈ શિખરિણી અનુષ્ટુપ હરિગીત ચોપાઈ શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP