ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઊંચો દીપે ઘૂમટ ફરીથી વ્યોમ કેરો વિશાળો' - પંક્તિનો છંદ ઓળખાવો. સ્ત્રગ્ઘરા મંદાક્રાન્તા પૃથ્વી હરિણી સ્ત્રગ્ઘરા મંદાક્રાન્તા પૃથ્વી હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દ પછી કયું વિરામચિન્હ મૂકશો ?મારું ધ્યાન દોરવા તેણે કહ્યું : 'સાંભળો છો ?' ગુરુ રેખા ગુરુવિરામ લઘુરેખા પૂર્ણવિરામ ગુરુ રેખા ગુરુવિરામ લઘુરેખા પૂર્ણવિરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંયોજકનો પ્રકાર લખો. - 'વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.' સમુચ્યવાચક અવતરણવાચક વિકલ્પવાચક શરતવાચક સમુચ્યવાચક અવતરણવાચક વિકલ્પવાચક શરતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી' - પંક્તિનો છંદ ઓળખાવો. મનહર શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી મનહર શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. મતનભનગાગા મતતભનગાગા મભતતનગાગા મભનતતગાગા મતનભનગાગા મતતભનગાગા મભતતનગાગા મભનતતગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ શાસ્ત્રમાં કુલ ___ ગણની રચના કરી છે. છ આઠ ચાર દસ છ આઠ ચાર દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP