ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સખી' શબ્દ માટે નીચેનામાંથી કયો પર્યાય સાચો છે ? અલિ અલી ભાર્યા સૌમ્ય અલિ અલી ભાર્યા સૌમ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવનાર સંકટ માટે સૌએ તૈયાર રહેવું. -વાક્યમાં કયા પ્રકારનું કૃદંત છે ? વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિના વાંકે એવો મુજ હ્રદયને ક્રોધ ન ઘટે' - પંક્તિમાં કયો છંદ છે ? હરિગીતા પૃથ્વી ભુજંગી શિખરિણી હરિગીતા પૃથ્વી ભુજંગી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલાં વાક્યોમાંથી ખરું વાક્ય ઓળખી બતાવો. 'હું ગીત ગાઉં છું - વાક્ય કર્મણિપ્રયોગ ગણાય કિંમત એટલે પૈસા - આ નિષેધ વાક્ય છે. નો-ની-નું-નાં - આ પ્રત્યયો પાંચમી વિભક્તિના છે. તેનું રૂપ અદ્ભૂત છે. - આ વિધાન વાક્ય છે. 'હું ગીત ગાઉં છું - વાક્ય કર્મણિપ્રયોગ ગણાય કિંમત એટલે પૈસા - આ નિષેધ વાક્ય છે. નો-ની-નું-નાં - આ પ્રત્યયો પાંચમી વિભક્તિના છે. તેનું રૂપ અદ્ભૂત છે. - આ વિધાન વાક્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? સમય - કાળ અવાજ - ગુસ્સો રમત - ક્રીડા સ્મરણ - યાદ સમય - કાળ અવાજ - ગુસ્સો રમત - ક્રીડા સ્મરણ - યાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઈન્દિરા પાણી રેડે છે - કર્મણી વાક્યરચના દર્શાવતો વિકલ્પ શોધો. ઈન્દિરા પાણી રેડાવે છે ઈન્દિરા પાણી રેડે ઈન્દિરાથી પાણી રેડાય છે ઈન્દિરાને પાણી રેડવું છે ઈન્દિરા પાણી રેડાવે છે ઈન્દિરા પાણી રેડે ઈન્દિરાથી પાણી રેડાય છે ઈન્દિરાને પાણી રેડવું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP