ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નવરાત્રી' શબ્દનો સમાસ જણાવો. બહુવ્રીહી દ્વિગુ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી દ્વિગુ મધ્યમપદલોપી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા બે સ્વર સજાતીય ન કહેવાય ? ઈ + ઇ આ + અ અ + એ ઉ + ઉ ઈ + ઇ આ + અ અ + એ ઉ + ઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બે શબ્દો વચ્ચેનો ભેદ દર્શાવવા કયું વિરામચિહ્ન વપરાશે ? એજનચિહ્ન અલ્પવિરામ લઘુરેખા લોપકચિહ્ન એજનચિહ્ન અલ્પવિરામ લઘુરેખા લોપકચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડણીની દ્રષ્ટિએ સાચો શબ્દ છે. સ્તૂતિ સ્તુતિ સ્તુતી સતુતિ સ્તૂતિ સ્તુતિ સ્તુતી સતુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ક્ષણીક' શબ્દનો વિરુધાર્થી શબ્દ ___ છે. પળ તરત શાશ્વત નિશ્ચિત પળ તરત શાશ્વત નિશ્ચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. સુનમૂન ષૂનમુન સુનમુન સૂનમૂન સુનમૂન ષૂનમુન સુનમુન સૂનમૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP