ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તકસાધુ' શબ્દનો સમાસ જણાવો. અવ્યયીભાવ બહુવ્રીહી મધ્યમપદલોપી ઉપપદ અવ્યયીભાવ બહુવ્રીહી મધ્યમપદલોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘તને મુજ નિમંત્રણો પ્રણયપૂર્ણ છે નિત્યનાંચલ' -છંદ ઓળખાવો. શિખરિણી હરિણી પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી હરિણી પૃથ્વી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યાજસ્તુતિ અલંકાર છે ? શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા ગાંધીજી એટલે ગાંધીજી તપેલી તપેલી છે તે આવ્યો પણ બોલ્યો નહી શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા ગાંધીજી એટલે ગાંધીજી તપેલી તપેલી છે તે આવ્યો પણ બોલ્યો નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખાડો ખોદે તે પડે'ની સમાનાર્થી કહેવત જણાવો. કરે જગલોને ભોગવે ભગલો આપમૂઆ વિના સ્વર્ગે ન જવાય હાથના કર્યા હૈયે વાગ્યા પાડાના વાંકે પખાલીને ડામ કરે જગલોને ભોગવે ભગલો આપમૂઆ વિના સ્વર્ગે ન જવાય હાથના કર્યા હૈયે વાગ્યા પાડાના વાંકે પખાલીને ડામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશેષણ શોધીને લખો : દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી દરેક ઉપર અટલ શ્રદ્ધા દરેક ઉપર અટલ શ્રદ્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. શ્રૃતિ - વિલાસી શ્વેત વેદ શ્રમ વિલાસી શ્વેત વેદ શ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP