ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ચતુર્ + પદી' શબ્દની સંધિ જોડો. ચતુસ્પદી ચતૂર્પદી ચતુર્પદી ચતુષ્પદી ચતુસ્પદી ચતૂર્પદી ચતુર્પદી ચતુષ્પદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઢ - કેવો વ્યંજન છે ? દન્ત્ય તાલવ્ય કંઠ્ય મૂર્ધન્ય દન્ત્ય તાલવ્ય કંઠ્ય મૂર્ધન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અગ્રેસર’ શબ્દોનો વિગ્રહ કેમ થશે ? અગ્રમાં સર આગળ ફરનાર અગ્ર અને સર આગળ સહનાર અગ્રમાં સર આગળ ફરનાર અગ્ર અને સર આગળ સહનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયા રૂઢિપ્રયોગનો અર્થ ખોટો આપ્યો છે ? માથું ફાટી જવું - અત્યંત ક્રોધ ચઢવો માથું ઊંચકવું - ઊંચે જોવું માથે ઝાડ ઉગવા બાકી હોવાં - ઘણાં જ દુઃખ પડવા માથું આપવું - બલિદાન આપવું માથું ફાટી જવું - અત્યંત ક્રોધ ચઢવો માથું ઊંચકવું - ઊંચે જોવું માથે ઝાડ ઉગવા બાકી હોવાં - ઘણાં જ દુઃખ પડવા માથું આપવું - બલિદાન આપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લગભગ તેઓ હમણાં નહીં આવે. - વાક્યમાં કયા પ્રકારનું ક્રિયાવિશેષણ નથી ? અનિશ્ચયવાચક સમયવાચક નિષેધવાચક આપેલ તમામ અનિશ્ચયવાચક સમયવાચક નિષેધવાચક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને લખો.ટાઈમ ટેબલ પ્રમાણે ટ્રેન પણ ચાલતી નથી. પણ નથી પ્રમાણે ટ્રેન પણ નથી પ્રમાણે ટ્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP