ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પ્રલ્હાદ પ્રહ્નાદ પ્રહ:લાદ પ્રહ્લાદ પ્રલ્હાદ પ્રહ્નાદ પ્રહ:લાદ પ્રહ્લાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ટેબલમાં રહેલ પુસ્તક મને આપો. - રેખાંકિત પદમાં રહેલ વિભક્તિ કયા પ્રકારની છે ? અપાદાન અધિકરણ કર્તા કરણ અપાદાન અધિકરણ કર્તા કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વૈજ્ઞાનિકોએ રોબોર્ટ દ્વારા કંપની ચલાવવાનું શરૂ કર્યું. - વાક્ય ઓળખાવો. પ્રેરક કર્મણિ ભાવેપ્રયોગ પુનઃપ્રેરક પ્રેરક કર્મણિ ભાવેપ્રયોગ પુનઃપ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘લોકો ભ્રષ્ટાચાર કરે છે.’ - આ વાક્યનું પ્રેરકવાક્ય બનાવો. (લોકો ભ્રષ્ટચાર કરાવે છે.) અને (નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.) બંને સાચાં લોકો ભ્રષ્ટચાર કરાવે છે. નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે. લોકો ભ્રષ્ટાચાર કરાવતા હતા. (લોકો ભ્રષ્ટચાર કરાવે છે.) અને (નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.) બંને સાચાં લોકો ભ્રષ્ટચાર કરાવે છે. નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે. લોકો ભ્રષ્ટાચાર કરાવતા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. વિપરિત વીપરિત વીપરીત વિપરીત વિપરિત વીપરિત વીપરીત વિપરીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આણે મને માર્યો વાક્યમાં આણે કયા પ્રકારનું સર્વનામ છે ? પુરુષવાચક અનિશ્ચય વાચક પ્રશ્ન વાચક દર્શક પુરુષવાચક અનિશ્ચય વાચક પ્રશ્ન વાચક દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP