ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી જણાવો. કીમિયો સુરીલું પિપૂડું ફૂદીનો કીમિયો સુરીલું પિપૂડું ફૂદીનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે. દિવસ, ધીરજ, ભાગ, ઘોડો, દિવાળી ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ ધીરજ, દિવાળી, ભાગ, દિવસ, ઘોડો દિવસ, ધીરજ, ભાગ, ઘોડો, દિવાળી ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ ધીરજ, દિવાળી, ભાગ, દિવસ, ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે વાસ્તે તારે કોઈને કંઈ કહેવાનું નથી. - નામયોગી કઈ વિભક્તિનો અર્થ આપે છે ? ચોથી પાંચમી છઠ્ઠી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી ત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અપ્સરા તો અપ્સરા જ ને !' - આ વિધાનમાં કયો અલંકાર છે ? વ્યતિરેક અનન્વય રૂપક વ્યાજસ્તુતિ વ્યતિરેક અનન્વય રૂપક વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છોકરો છોકરી જોવા આવ્યો હતો. - કૃદંત ઓળખાવો. ભૂતકૃદંત વર્તમાનકૃદંત હેત્વર્થકૃદંત વિધ્યર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત હેત્વર્થકૃદંત વિધ્યર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘોડાના પગે જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નળ નાળ બેડી લગામ નળ નાળ બેડી લગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP