ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી રૂઢિપ્રયોગ શોધી બતાવો. બોચી પર કાંકરો મૂકવો ઝીણો પણ રાઈનો દાણો મા વિના સૂનો સંસાર સૂડી વચ્ચે સોપારી બોચી પર કાંકરો મૂકવો ઝીણો પણ રાઈનો દાણો મા વિના સૂનો સંસાર સૂડી વચ્ચે સોપારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો : કાળ ચડવો ભૂખ લાગવી ગુસ્સો આવવો કાળા થવું આનંદ થવો ભૂખ લાગવી ગુસ્સો આવવો કાળા થવું આનંદ થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ગોરસી કુલડી ઠીબરી તાંસળું ગોરસી કુલડી ઠીબરી તાંસળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ફારસી ભાષાના શબ્દને ઓળખાવો. દીન વ્યાધિ પરમિટ કોશિશ દીન વ્યાધિ પરમિટ કોશિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વનેન્દુ’ શબ્દની સાચી સંધિ દર્શાવતો શબ્દ વિકલ્પમાંથી જણાવો. આપેલ પૈકી કોઈ નહીં વન + ઈન્દુ વન + ઈન્દ વાનો + ઈન્દુ આપેલ પૈકી કોઈ નહીં વન + ઈન્દુ વન + ઈન્દ વાનો + ઈન્દુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અમે બાળકો પાસે નૃત્ય કરાવડાવ્યું.’ - વાક્ય પ્રકાર નક્કી કરો. પ્રેરક કર્તરિ કર્મણિ પુનઃપ્રેરક પ્રેરક કર્તરિ કર્મણિ પુનઃપ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP