ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બે' ક શબ્દમાં 'બે' અને 'ક' વચ્ચેના ચિહ્નની ઓળખ શી છે ? અર્ધવિરામ અવતરણ લોપચિહ્ન આશ્ચર્યચિહ્ન અર્ધવિરામ અવતરણ લોપચિહ્ન આશ્ચર્યચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો. - દયિતા રાક્ષસ પત્નિ સખા આપવું રાક્ષસ પત્નિ સખા આપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) કાંપાળ જમીન ચીકણી જમીન ખૂંપણ મરુભૂમિ કાંપાળ જમીન ચીકણી જમીન ખૂંપણ મરુભૂમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. સુષૂમ્ણા ષુસૂમણા સુષુમણા સૂષુમણા સુષૂમ્ણા ષુસૂમણા સુષુમણા સૂષુમણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પરિમુલક' શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય તત્પુરુષ ઉપપદ બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ ઉપપદ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભૂખ્યાંજનો અને ગરીબોને સહાય અન્ન આપવું તે - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દક્ષિણા સહાય દાન સદાવ્રત દક્ષિણા સહાય દાન સદાવ્રત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP