ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામા શબ્દોમાંથી ગુણવાચક વિશેષણ ઓળખાવો. પંદર પચાસ બે તીખું પંદર પચાસ બે તીખું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દિશાઓથી કોઈ નાદ અનહદ આપતો. નીચે લીટી દોરેલ શબ્દમાં કયા પ્રકારનું સર્વનામ લાગે છે ? અનિશ્ચયવાચક કોઈ નહીં પ્રશ્નવાચક સ્વવાચક અનિશ્ચયવાચક કોઈ નહીં પ્રશ્નવાચક સ્વવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધ અર્થ ન ધરાવતું યુગ્મ પસંદ કરો. વિધવા X સધવા ઉન્નતિ x અવનતિ દુર્ગંધ × વાસ ઉદ્યમ X આળસ વિધવા X સધવા ઉન્નતિ x અવનતિ દુર્ગંધ × વાસ ઉદ્યમ X આળસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ ખસે નહીં તેવું સ્થિરઃ અફર ખેચર અગોચર અચર અફર ખેચર અગોચર અચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તટે વિજન નાવ તેય સ્થિર નાંગરેલી પડી' - પંક્તિનો છંદ ઓળખાવો. હરિણી શિખરિણી અનુષ્ટુપ પૃથ્વી હરિણી શિખરિણી અનુષ્ટુપ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હાલ બોલાતી ગુજરાતી ભાષામાં કઈ ભાષાના શબ્દો સૌથી વધુ છે ? અરબી-ફારસી હિન્દી અંગ્રેજી ઉર્દુ અરબી-ફારસી હિન્દી અંગ્રેજી ઉર્દુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP