ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જ્યારથી તેણે મને જોયો ત્યારથી તે પ્રભાવિત હતો' - આ વાક્યનો પ્રકાર જણાવો. સાદું વાક્ય નિષેધ વાક્ય સંકુલ વાક્ય સંયુક્ત વાક્ય સાદું વાક્ય નિષેધ વાક્ય સંકુલ વાક્ય સંયુક્ત વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દની સંધિ છૂટી પાડો : હેત્વાભાસ હેત્વ + ભાસ હેતવ + આભાસ હેત્ + આભાસ હેતુ + આભાસ હેત્વ + ભાસ હેતવ + આભાસ હેત્ + આભાસ હેતુ + આભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ્પૃહા' શબ્દનો પર્યાયવાચી જણાવો. ચિંતા ફિકર ઈચ્છા કારણ ચિંતા ફિકર ઈચ્છા કારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અઠે દ્વારકા' એટલે ___ લાંબા વખત ધામા નાખવા દ્વારકા તરફ જવું દ્વારકાની યાત્રા કરવી અહીં જ દ્વારકા છે લાંબા વખત ધામા નાખવા દ્વારકા તરફ જવું દ્વારકાની યાત્રા કરવી અહીં જ દ્વારકા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત ઓળખાવો : 'વન તો કલ્પના સમાન બની જશે.' કલ્પના સમાન તો વન કલ્પના સમાન તો વન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પાણીપોચું' એટલે ___ પાણી જેવું કોમળ કઠોર કમળ પાણી જેવું કોમળ કઠોર કમળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP