ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગાંધીજી અસત્ય અને અહિંસાના કટ્ટર વેરી છે.' - આ વિધાનમાં કયો અલંકાર છે ? અતિશયોક્તિ વ્યાજસ્તુતિ અનન્વય વ્યતિરેક અતિશયોક્તિ વ્યાજસ્તુતિ અનન્વય વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો સમાસપ્રકાર અન્ય પદને દર્શાવે છે ? દ્વિગુ બહુવ્રીહી દ્વંદ્વ અવયવીભાવ દ્વિગુ બહુવ્રીહી દ્વંદ્વ અવયવીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું છકડા પાસે ગયો - ભાવે વાક્ય બનાવો. છકડા પાસે હું આવ્યું મારાથી છકડા પાસે જવાયું છકડા વહેડું પાસે ગયો મારી પાસે છકડો ગયો છકડા પાસે હું આવ્યું મારાથી છકડા પાસે જવાયું છકડા વહેડું પાસે ગયો મારી પાસે છકડો ગયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેમણે મુસીબત જોઈને નિર્ણય લીધો. - કૃદંતનો પ્રકાર જણાવો. વર્તમાનકૃદંત ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.નિ: + દોષ નીર્દોષ નિરદોષ નીર્દોસ નિર્દોષ નીર્દોષ નિરદોષ નીર્દોસ નિર્દોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા છંદમાં દરેક ચરણમાં 15 માત્રા હોય છે ? ઝૂલણા સવૈયા દોહરો ચોપાઈ ઝૂલણા સવૈયા દોહરો ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP