ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. આબાંવાડિયું આંબાવાડિયું આંબાવાડીયું આબાંવાડીયું આબાંવાડિયું આંબાવાડિયું આંબાવાડીયું આબાંવાડીયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો સમાસ ઓળખાવો. મંત્રમુગ્ધ તૃતીયા તત્પુરુષ પ્રથમા તત્પુરુષ દ્વિતીયા તત્પુરુષ ચતુર્થી તત્પુરુષ તૃતીયા તત્પુરુષ પ્રથમા તત્પુરુષ દ્વિતીયા તત્પુરુષ ચતુર્થી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પેલું તીખું મરચું ખાય તે માણસ પરાક્રમી ગણાય છે. - વાક્યમાં કયા પ્રકારનું વિશેષણ નથી ? દર્શકવાચક સ્વાદવાચક સંબંધવાચક ગુણવાચક દર્શકવાચક સ્વાદવાચક સંબંધવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તકસાધુ' શબ્દનો સમાસ જણાવો. અવ્યયીભાવ ઉપપદ બહુવ્રીહી મધ્યમપદલોપી અવ્યયીભાવ ઉપપદ બહુવ્રીહી મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? ગુણાંક, ગોળાર્ધ, ગાંઠ, ગ્રંથ, ગ્રહ ગ્રહ, ગ્રંથ, ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રંથ, ગ્રહ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રહ, ગ્રંથ ગુણાંક, ગોળાર્ધ, ગાંઠ, ગ્રંથ, ગ્રહ ગ્રહ, ગ્રંથ, ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રંથ, ગ્રહ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રહ, ગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોષના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? મન્વંતર, મસ્તક, મંતવ્ય, માર્ચ માર્ચ, મન્વંતર, મંતવ્ય, મસ્તક મસ્તક, માર્ચ, મન્વંતર, મંતવ્ય મંતવ્ય, મન્વંતર, મસ્તક, માર્ચ મન્વંતર, મસ્તક, મંતવ્ય, માર્ચ માર્ચ, મન્વંતર, મંતવ્ય, મસ્તક મસ્તક, માર્ચ, મન્વંતર, મંતવ્ય મંતવ્ય, મન્વંતર, મસ્તક, માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP