ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાવાઓએ પાવાગઢની ફરતે પ્રદક્ષિણા કરી' - આ વિધાનના કયા પદમાં ભૂલ છે ? બાવાઓએ પાવાગઢની પ્રદક્ષિણા ફરતે બાવાઓએ પાવાગઢની પ્રદક્ષિણા ફરતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખાંડ ખાવી' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. સગાઈ કરવી જૂઠું બોલવું અહીં દર્શાવેલ તમામ જખ મારવી સગાઈ કરવી જૂઠું બોલવું અહીં દર્શાવેલ તમામ જખ મારવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પાણી વગરની રેતાળ જગ્યા' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. શીત પ્રદેશ ખારો પ્રદેશ ઉષ્ણ પ્રદેશ મરુભૂમિ શીત પ્રદેશ ખારો પ્રદેશ ઉષ્ણ પ્રદેશ મરુભૂમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પર્યાયની આ યાદીમાં એક વિરોધી ઘુસી ગયું છે. કાઢો બહાર. રવિ-સૂર્ય પિયક્કડ-શરાબી ઈબાદત-પૂજા જવાર-ભાટા રવિ-સૂર્ય પિયક્કડ-શરાબી ઈબાદત-પૂજા જવાર-ભાટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પેલું તીખું મરચું ખાય તે માણસ પરાક્રમી ગણાય છે. - વાક્યમાં કયા પ્રકારનું વિશેષણ નથી ? દર્શકવાચક ગુણવાચક સંબંધવાચક સ્વાદવાચક દર્શકવાચક ગુણવાચક સંબંધવાચક સ્વાદવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અનભે' શબ્દનું શિષ્ટ રૂપ આપો. ભયભીત ડરપોક નિર્ભય કાયર ભયભીત ડરપોક નિર્ભય કાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP