ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ શુદ્ધ છે ? મહત્ત્વ અંતર્ધ્યાન પરિણિત મંઝિલ મહત્ત્વ અંતર્ધ્યાન પરિણિત મંઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___ મારા ભક્તનો કદી નાશ થતો નથી. ત્યાગ કરો અને સુખ ભોગવો વહેમ રાખનારનો વિનાશ થાય છે. જેવું કર્મ તેવું ફળ મારા ભક્તનો કદી નાશ થતો નથી. ત્યાગ કરો અને સુખ ભોગવો વહેમ રાખનારનો વિનાશ થાય છે. જેવું કર્મ તેવું ફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વિશેષણને 'સંબંધક વિશેષણ' પણ કહે છે ? સાપેક્ષ સંખ્યાવાચક ગુણવાચક પરિણામવાચક સાપેક્ષ સંખ્યાવાચક ગુણવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ શોધો. ખુબસૂરત ખૂબસૂરત ખૂબસુરત ખુબસુરત ખુબસૂરત ખૂબસૂરત ખૂબસુરત ખુબસુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.ધૈર્ય ખામોશ ધીરતા શ્રદ્ધા સબૂરી ખામોશ ધીરતા શ્રદ્ધા સબૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સુરત તું જ રડતી સૂરત' - પંક્તિનો અલંકાર જણાવો. શ્લેષ ઉપમા યમક વ્યતિરેક શ્લેષ ઉપમા યમક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP