ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ત, ભ, જ, જ, ગાગા' કયા છંદનું બંધારણ છે ? મંદાક્રાંતા અનુષ્ટુપ હરિણી વસંતતિલકા મંદાક્રાંતા અનુષ્ટુપ હરિણી વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો. ચળકાટ માયાળુ સાંસારિક મધુર ચળકાટ માયાળુ સાંસારિક મધુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વરદાન' એટલે પાક દાન નિશાંત દુખા પાક દાન નિશાંત દુખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો. - દયિતા રાક્ષસ આપવું પત્નિ સખા રાક્ષસ આપવું પત્નિ સખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો.સિન્ધુ + ઊર્મિ સિંધુઉર્મિ સિન્ધૂર્મિ સિંધઊર્મિ સિંધુઊર્મિ સિંધુઉર્મિ સિન્ધૂર્મિ સિંધઊર્મિ સિંધુઊર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી. વિધ્યર્થ કૃદંત ભવિષ્ય કૃદંત સબંધ કૃદંત વર્તમાન કૃદંત વિધ્યર્થ કૃદંત ભવિષ્ય કૃદંત સબંધ કૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP