ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. તિલાંજલી તીલાંજલિ તિલાંજલિ તીલાંજલી તિલાંજલી તીલાંજલિ તિલાંજલિ તીલાંજલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રોષિતભર્તુકા શાનું આલંબન છે ? વિયોગ શૃંગારનું સૌભાગ્યનું કરુણતાનું વાત્સલ્યનું વિયોગ શૃંગારનું સૌભાગ્યનું કરુણતાનું વાત્સલ્યનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તે પંખીની ઉપર પથરો ફેંકી દીધો' - પંક્તિનો છંદ ઓળખાવો. વસંતતિલકા મનહર શિખરિણી મંદાક્રાન્તા વસંતતિલકા મનહર શિખરિણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘણું વાંચ્યું છતાં તંબૂરોય આવડ્યું નહીં. - રેખાંકિત પદની ઓળખ આપો. ક્રિયાપદ વિશેષણ ક્રિયાવિશેષણ એક પણ નહીં ક્રિયાપદ વિશેષણ ક્રિયાવિશેષણ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગાંધીજી અસત્ય અને અહિંસાના કટ્ટર વેરી છે.' - આ વિધાનમાં કયો અલંકાર છે ? વ્યાજસ્તુતિ અતિશયોક્તિ અનન્વય વ્યતિરેક વ્યાજસ્તુતિ અતિશયોક્તિ અનન્વય વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાવાઓએ પાવાગઢની ફરતે પ્રદક્ષિણા કરી' - આ વિધાનના કયા પદમાં ભૂલ છે ? બાવાઓએ પાવાગઢની પ્રદક્ષિણા ફરતે બાવાઓએ પાવાગઢની પ્રદક્ષિણા ફરતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP